ફરિયાદ કાઢી નાખવા બાબત - કલમ:૨૦૩

ફરિયાદ કાઢી નાખવા બાબત

ફરિયાદી અને સાક્ષીઓએ સોગંદ ઉપર કથન કરેલ હોય તો તે અને કલમ ૨૦૨ હેઠળ તપાસ કે પોલીસ તપાસ થઇ હોય તો તેનુ પરિણામાં લીધા પછી મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે આગળ કાયૅવાહી કરવા માટે પુરતુ કારણ નથી તો તેણે ફરિયાદ કાઢી નાખવી જોઇએ અને એવા દરેક પ્રસંગે એમ કરવા માટેના પોતાના કારણોની તેણે ટુકી નોંધ કરવી જોઇશે