ગુનો કયૅ રીત કયારે દશૅ વવી પડશે - કલમ:૨૧૩

ગુનો કયૅ રીત કયારે દશૅ વવી પડશે

જયારે કિસ્સો એવા પ્રકારનો હોય કે આરોપી ઉપર જે બાબતનુ તહોમત મુકયુ હોય તેની તેને કલમ ૨૧૧ અને ૨૧૨માં જણાવેલી વિગતોથી પુરતી રીતે ખબર ન પડે ત્યારે તે હેતુ માટે પુરતી થાય એવી કહેવાતો ગુનો જે રીતે કરવામાં આવ્યો હોય તેની વિગતો તહોમતનામામાં હોવી જોઇશે