ભુલોનુ પરિણામ - કલમ:૨૧૪

ભુલોનુ પરિણામ

તહોમતનામામા દશૅવવો જોઇતો ગુનો કે તેની વિગતો દશૅાવવામાં થયેલ ભૂલ કે શરતચુકથી આરોપી ગેરરસ્તે કે દોરવાયેલ હોય અને તેને લીધે અન્યાય થયેલ હોય તે સિવાય ભૂલ કે શરતચુક કાયૅવાહીના કોઇ પણ તબકકે મહત્વની ગણાશે નહીં