તહોમતનામાના શબ્દોનો અથૅ જે કાયદા હેઠળ ગુનો શિક્ષાને પાત્ર હોય તે કાયદા પ્રમાણે કરવા બાબત - કલમ:૨૧૫

તહોમતનામાના શબ્દોનો અથૅ જે કાયદા હેઠળ ગુનો શિક્ષાને પાત્ર હોય તે કાયદા પ્રમાણે કરવા બાબત

દરેક તહોમતનામામા ગુનાનુ વણૅન કરવામાં વાપરેલા શબ્દો જે કાયદા પ્રમાણે તે ગુનો શિક્ષાને પાત્ર હોય તે કાયદામાં જે અથૅ વપરાયા હોય તે જ અથૅમાં હોવાનુ ગણાશે