સામાન્ય અપવાદો - કલમ - 99

કલમ - ૯૯

કોઈ રાજ્યસેવક પોતાના હોદ્દાની રૂએ જે કૃત્યથી મોત અથવા મહાવ્યથા થવાની વ્યાજબી રીતે દહેશત ઉભી થતી ન હોય એવું કોઈ કૃત્ય સુદ્ધ બુદ્ધથી કરતો હોય તે કૃત્ય સામે ખાનગી બચાવનો હક નથી.