ફરિયાદ પક્ષની રજુઆત શરૂ કરવા બાબત - કલમ:૨૨૬

ફરિયાદ પક્ષની રજુઆત શરૂ કરવા બાબત

કલમ ૨૦૯ હેઠળ કેસ કમિટ થવાથી આરોપી કોટૅ સમક્ષ હાજર અથવા તેને લાવવામાં આવે ત્યારે આરોપી ઉપર જે તહોમત મુકવામાં આવ્યુ હોય તેનુ વણૅન કરીને અને પોતે કયા પુરાવાથી આરોપીનો દોષ સાબિત કરવા માટે છે તે જણાવીને ફરિયાદ પક્ષ્મ પોતાની રજુઆત શરૂ કરવી જોઇશે.