તહોમતનો સ્વીકાર થાય ત્યારે દોષિત ઠરાવવા બાબત - કલમ:૨૨૯

તહોમતનો સ્વીકાર થાય ત્યારે દોષિત ઠરાવવા બાબત

આરોપી ગુનો કબૂલ કરે તો જજે તેની લેખિત નોંધ કરવી જોઇશે અને તે ઉપરથી તે તેને પોતાની વિવેકબુધ્ધિ અનુસાર દોષિત ઠરાવી શકશે