
કલમ - ૧૦૦
શરીરના ખાનગી બચાવનો હક મર્યાદામાં રહીને જો મૃત્યુ વ્યાજબી દહેશત,મહાવ્યથા,બળાત્કાર,સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય,અપહરણ અથવા અપનયન કે રાજ્ય સત્તાધિકારી પોતાને મદદ મેળવી શકશે નહિ એવી વ્યાજબી રીતે હુમલો કરનારનું સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નીપજાવવા સુધી અથવા તેને બીજી કોઈ હાની કરવા સુધી પહોંચે.
Copyright©2023 - HelpLaw