
ફરિયાદ પક્ષનો પુરાવો
(૧) એ રીતે નકકી કરેલી તારીખે જજ ફરિયાદ પક્ષના કેસના સમથૅનમાં રજુ કરવામાં આવે તે પુરાવો લેશે
(૨) જજ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર બીજા કોઇ સાક્ષી કે સાક્ષીઓને તપાસવામાં ન આવે ત્યાં સુધી કોઇ સાક્ષીની ઊલટ તપાસ મુલતવી રાખવાની પરવાનગી આપી શકશે અથવા વિશેષ ઊલટ તપાસ માટે કોઇ સાક્ષીને ફરીથી બોલાવી શકશે
Copyright©2023 - HelpLaw