નિર્દોષ ઠરાવી છોડી મુકવા બાબત - કલમ:૨૩૨

નિર્દોષ ઠરાવી છોડી મુકવા બાબત

ફરિયાદ પક્ષનો પુરાવો લીધા પછી આરોપીની જુબાની લીધા પછી અને આરોપીએ ગુનો કમૅ અંગેના મુદા ઉપર ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષને સાંભળ્યા પછી જજને એવુ જણાય કે આરોપીએ ગુનો કર્યં હોવાનો કોઇ પુરાવો નથી તો જજે તેને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવો જોઇશે