દલીલો - કલમ:૨૩૪

દલીલો

બચાવ પક્ષના (હોય તો) સાક્ષીઓની જુબાની પુરી થાય ત્યારે ફરિયાદ પક્ષે પોતાની રજુઆતનો સારાંશ જણાવવો જોઇશે અને આરોપીને કે તેના વકીલને જવાબમાં દલીલ કરવાનો હક રહેશે

પરંતુ આરોપીએ કે તેના વકીલે કોઇ કાયદાનો મુદ્દો ઊભો કર્યો હોય ત્યારે ફરિયાદ પક્ષ જજની પરવાનગીથી એવા કાયદાના મુદ્દા સબંધી પોતાની રજુઆત કરી શકશે