
નિદોષ ઠરાવી છોડી મુકવા અથવા દોષીત ઠરાવવા બાબતનો ફેંસલો
(૧) દલીલોની અને કાયદાના મુદા હોય તો તેની સુનાવણી કમૅ પછી જજ કેસનો ફેંસલો આપશે
(૨) આરોપીને દોષિત ઠરાવવામાં આવે તો પોતે કલમ ૩૬૦ની જોગવાઇઓ
અનુસાર કાયૅવાહી કરે તે સિવાય જજે સજાના પ્રશ્ન અંગે આરોપીને સાંભળવો જોઇશે અને ત્યાર પછી કાયદા અનુસાર તેને સજા કરવી જોઇશે
Copyright©2023 - HelpLaw