તહોમતદારનો સ્વીકાર થાય ત્યારે દોષિત ઠરાવવા બાબત - કલમ:૨૪૧

તહોમતદારનો સ્વીકાર થાય ત્યારે દોષિત ઠરાવવા બાબત

આરોપી તહોમતવાળો ગુનો કબુલ કરે તો મેજિસ્ટ્રેટે તેના જવાબની લેખિત નોંધ કરવી જોઇશે અને તે ઉપરથી તે તેને પોતાની વિવેક બુધ્ધિ અનુસાર દોષિત ઠરાવી શકશે