ફરિયાદ પક્ષના પુરાવા
(૧) આરોપી જવાબ આપવાની ના પાડે અથવા જવાબ ન આપે અથવા ઇન્સાફી કાયૅવાહી કરવાની માગણી કરે અથવા મેજિસ્ટ્રેટ આરોપીને કલમ ૨૪૧ હેઠળ દોષિત ન કરાવે તો મેજિસ્ટ્રેટ સાક્ષીઓની જુબાની માટે તારીખ નકકી કરવી જોઇશે એમ જોગવાઇ કરવામાં આવે છે કે પોલીસ તપાસ દરમ્યાન સાક્ષીઓના જે નિવેદનો પોલીસે નોંધ્યા હશે તેની અગાઉથી એક બૂક મેજિસ્ટ્રેટ આરોપીને પુરી પાડશે
(૨) મેજિસ્ટ્રેટ ફરિયાદ પક્ષની અરજી ઉપરથી તેના કોઇ સાધીને હાજર રહેવાનું ફરમાવે અથવા કોઇ દસ્તાવેજ કે બીજી વસ્તુ રજુ કરવાનુ ફરમાવતો સમન્સ કાઢી શકશે (૩) એ રીતે નકકી કરેલ તારીખે મેજિસ્ટ્રેટ ફોજદારી કામના સમર્થનમાં રજુ કરવામાં આવે તે પુરાવો લોકો
પરંતુ બીજા કોઇ સાક્ષી કે સાક્ષીઓને તપાસવામાં ન આવે ત્યાં સુધી કોઇ સાક્ષીની ઊલટ તપાસ મુલત્વી રાખવાની મેજિસ્ટ્રેટ પરવાનગી આપી શકશે અથવા ઊલત તપાસ માટે કોઇ સાક્ષીને ફરીથી બોલાવી શકશે
Copyright©2023 - HelpLaw