બચાવ પક્ષનો પુરાવો - કલમ:૨૪૭

બચાવ પક્ષનો પુરાવો

ત્યાર પછી આરોપીને પોતાનો બચાવ શરૂ કરવા અને પોતાને પુરાવો રજુ કરવાનુ ફરમાવવુ ! જોઇશે અને કલમ ૨૪૩ની જોગવાઇઓ તે કેસને લાગુ પડશે