સામાન્ય અપવાદો - કલમ - 102

કલમ - ૧૦૨

ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમ પહોચવાનો વ્યાજબી ભય પેદા થાય કે તરતજ ખાનગી બચાવનો હક્ક શરૂ થાય છે.