
આરોપનો સરાંશ જણાવવો
જયારે સમન્સ કેસમાં મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપી હાજર થાય અથવા તેને લાવવામાં આવે ત્યારે તેના ઉપર જે ગુનાનો આરોપ હોય તે ગુનાની વિગતો તેને જણાવવી જોઇશે અને તે ગુનો કબુલ કરો છો કે તેને બચાવ કરવો છે તે પ્રશ્ન પુછવો જોઇશે પણ રીતસર તહોમતનામુ તૈયાર કરવાની જરૂર રહેશે નહી.
Copyright©2023 - HelpLaw