ગુનાની કબુલાત મળે દોષિત ઠરાવવા બાબત - કલમ:૨૫૨

ગુનાની કબુલાત મળે દોષિત ઠરાવવા બાબત

જયારે આરોપી ગુનો કબુલ કરે તો મેજિસ્ટ્રેટ શકય હોય તેટલે સુધી આરોપીના શબ્દો મુજબ કબુલાત નોંધવી જોઇશે અને પોતાની વિવેકબુધ્ધિ અનુસાર તેની ઉપરથી તે તેને દોષિત ઠરાવી શકશે