
બીજા વગૅના મેજિસ્ટ્રેટે સંક્ષિપ્ત કાયૅવાહી કરવા બાબત
હાઇકોર્ટે બીજા વગૅના મેજિસ્ટ્રેટની સતા ધરાવતા કોઇ મેજિસ્ટ્રેટને માત્ર દંડની અથવા દંડ સહિત કે દંડ વિનાની છ મહિના સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુનાની અને એવા કોઇ ગુનાના દુપ્રેરણ કે કોશિશની સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા આપી શકશે
Copyright©2023 - HelpLaw