સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહી માટેની કાયૅરીતિ
(૧) આમા હવે પછી જણાવેલ હોય તે સિવાય આ પ્રકરણ હેઠળની ઇન્સાફી કાયૅવાહીમાં સમન્સ કેસોની ઇન્સાફી કાર્યવાહી માટે આ અધિનિયમમાં નિર્દિષ્ટ કરેલી કાયૅરીતિ અનુસરવી જોઇશે
(૨) આ પ્રકરણ હેઠળ ગુનો સાબિત થાય ત્યારે ત્રણ મહિનાથી વધુ મુદતની કેદની સજા ફરમાવી શકશે નહી.
Copyright©2023 - HelpLaw