
સંક્ષિપ્ત રીતે થયેલ ઇન્સાફી કાયૅવાહીના કેસોમાં ફેંસલો
જેમાં આરોપી ગુનો કબુલ ન કરે તેવી સંક્ષિપ્ત રીતે કરાયેલ દરેક ઇન્સાફી કાયૅવાહીમાં મેજિસ્ટ્રેટ પુરાવાનો સારાંશ નોંધવો જોઇશે અને નિણૅય માટેના ટુંકમાં કારણો જણાવતો ફેંસલો લખવો જોઇશે
Copyright©2023 - HelpLaw