
નોંધની અને ફેંસલાની ભાષા
(૧) એવી નોંધ અને ફેંસલો કોટૅની ભાષામાં લખવા જોઇશે
(૨) ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે આ માટે નીમેલા અધિકારી પાસે ઉપર જણાવેલ નોંધ કે ફેંસલા અથવા તે બંને તૈયાર કરાવવાની ગુનાની સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહી કરવા માટે અધિકૃત કોઇ પણ મેજિસ્ટ્રેટને હાઇકોટૅ સતા આપી શકશે અને એવી રીતે તૈયાર કરેલ નોંધ કે ફેંસલા ઉપર એવા મેજિસ્ટ્રેટે સહી કરવી જોઇશે
Copyright©2023 - HelpLaw