અદાલતનો ચુકાદો - કલમ:૨૬૫(એફ)

અદાલતનો ચુકાદો

અદાલત કલમ ૨૬૫(ઇ) પ્રમાણે ખુલ્લી અદાલતમાં ચુકાદો આપશે અને તેના પર અદાલતના અધ્યક્ષ સ્થાને રહેલા જજની સહી કરવામાં આવશે