ચુકાદાની નિણૅયાત્મકતા - કલમ:૨૬૫(જી)

ચુકાદાની નિણૅયાત્મકતા

કલમ ૨૬૫-જી હેઠળ અદાલતે આપેલો ચુકાદો અંતિમ કે નિણૅયાત્મક ગણાશે અને (આર્ટિકલ ૧૩૬ હેઠળની સ્પેશ્યલ લીવ પીટિશન અને બંધારણના આર્ટિકલો ૨૨૬ અને ૨૨૭ હેઠળની રિટ અરજી સિવાયની) કોઇપણ અપીલ આવા ચુકાદા સામે કોઇપણ અદાલતમાં કરાશે નહિ.