પ્લી બાગૅઇનિંગમાં અદાલતની સતા - કલમ:૨૬૫(એચ)

પ્લી બાગૅઇનિંગમાં અદાલતની સતા

આ પ્રકરણ હેઠળ તેના કાર્યો કરવા માટે અદાલતને જામીન ગુનાઓની સમીક્ષા અને કેસના આખરી નિકાલ માટે આ કોડ હેઠળ જરૂરી સવૅ સતાઓ રહેશે