આરોપીના નિવેદનોનો ઉપયોગ કરવાનો નથી - કલમ:૨૬૫(કે)

આરોપીના નિવેદનોનો ઉપયોગ કરવાનો નથી

તત્કાલીન પ્રવતૅમાન કોઇપણ કાયદામાં ગમે તે હોય તે છતા આરોપીએ કલમ ૨૬૫-બી હેઠળ દાખલ કરેલી પ્લી બાગૅઇનીંગની અરજીમાં કરેલા નિવેદનો અને જણાવેલી હકીકતો આ પ્રકરણના હેતુ માટે ઉપયોગમાં લેવા સિવાય અન્ય કોઇ હેતુ માટે ઉપયોગોમાં લઇ શકાશે નહિ.