
પ્રકરણ લાગુ ન પડવા વિષે
જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેકેશન ઓફ ચિલ્ડ્રાન) એકટ ૨૦૦૦ (૫૬/૨૦૦) ની કલમ ૨ ના ખંડ (કે) માં (જુવેનાઇલ) તરૂપ અથવા બાળકની જે વ્યાખ્યા આપી છે તેવા કોઇપણ (જુવેનાઇલ) તરૂણ અથવા બાળકને આ પ્રકરણનમાનુ કશુ જ લાગુ પડશે નહિ.
Copyright©2023 - HelpLaw