વ્યાખ્યા - કલમ:૨૬૬

વ્યાખ્યા

આ પ્રકરણમાં

(ક) અટકાયતમાં રખાયેલ માં નિવારક અટકાયત માટે જોગવાઇ કરતા કોઇ પણ કાયદા હેઠળ અટકાયતમાં રખાયેલનો સમાવેશ થાય છે

(ખ) જેલમાં નિચેનાનો સમાવેશ થાય છે

(૧) રાજય સરકારને સામાન્ય કે ખાસ હુકમ કરીને પેટા

જેલ તરીકે જાહેર કરેલ કોઇ પણ સ્થળનો (૨) કોઇ પણ સુધારા ગૃહ બોડૅલ સંસ્થા કે તે પ્રકારની બીજી સંસ્થાઓ