સામાન્ય અપવાદો - કલમ - 105

કલમ - ૧૦૫

મિલકતને જોખમ પહોચાડવાનો વ્યાજબી ભય હોય ત્યારથી જ મિલકતના ખાનગી બચાવનો હક્ક શરૂ થાય છે.