જેલમાં સાક્ષીઓની જુબાની લેવા માટે કમિશન કાઢવાની સતા - કલમ:૨૭૧

જેલમાં સાક્ષીઓની જુબાની લેવા માટે કમિશન કાઢવાની સતા

જેલમાં કેદમાં કે અટકાયતમાં રખાયેલ કોઇ પણ વ્યકિતની સાક્ષી તરીકે જુબાની લેવા માટે કલમ ૨૮૪ હેઠળ કમિશન કાઢવાની કોટૅને સતાને આ પ્રકરણની જોગવાઇઓની બાધ આવશે નહી અને પ્રકરણ ૨૩માના ભાગ (ખ) ડી ની જોગવાઇઓ અન્ય કોઇ વ્યકિતની કમિશન કાઢીને જુબાની લેવા સબંધમાં લાગુ પડે છે તેમ જેલમાં એવી વ્યકિતની કમિશન કાઢી લઇને જુબાની લેવા સબંધમાં લાગુ પડશે