કોર્ટોની ભાષા - કલમ:૨૭૨

કોર્ટોની ભાષા

આ અધિનિયમના હેતુઓ માટે હાઇકોટૅ સિવાયની રાજયમાંની દરેક કોટૅની ભાષ કઇ હોવી જોઇએ તે રાજય સરકાર નકકી કરી શકશે