સામાન્ય અપવાદો - કલમ - 106

કલમ - ૧૦૬

નિર્દોષ વ્યક્તિને હાની થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક્ક છે.