સાક્ષીના વતૅન અંગે વિશેષ નોંધ Summary કોટૅના જજ કે મેજિસ્ટ્રેટ કોઇ સાક્ષીની જુબાની લખી લે ત્યારે સાક્ષીના જુબાની વેળાના વતૅન અંગે પોતાને અગત્યની લાગે તેવી હોય તે વિશેષ નોંધ પણ તેણે લખી લેવી જોઇશે - કલમ:૨૮૦

સાક્ષીના વતૅન અંગે વિશેષ નોંધ

કોટૅના જજ કે મેજિસ્ટ્રેટ કોઇ સાક્ષીની જુબાની લખી લે ત્યારે સાક્ષીના જુબાની વેળાના વતૅન અંગે પોતાને અગત્યની લાગે તેવી હોય તે વિશેષ નોંધ પણ તેણે લખી લેવી જોઇશે