દુભાષિયો સાચી રીતે સમજાવવા બંધાયેલ હોવા બાબત - કલમ:૨૮૨

દુભાષિયો સાચી રીતે સમજાવવા બંધાયેલ હોવા બાબત

કોઇ પણ પુરાવો કે કથન સમજાવવા માટે કોઇ ફોજદારી કોટૅને દુબાષિયાની મદદની જરૂર પડે ત્યારે તે એવો પુરાવો કે કથન સચ્ચાઇથી સમજાવવા બંધાયેલ રહેશે