હાઇકોટૅમાંનુ રેકડૅ - કલમ:૨૮૩

હાઇકોટૅમાંનુ રેકડૅ

પોતાની સમક્ષ આવતા કેસોમાં સાક્ષીઓનો પુરાવો અને આરોપીની જુબાની કઇ રીતે લેવાય તે દરેક હાઇકોટૅ સામાન્ય નિયમ કરીને ઠરાવી શકશે અને તેવો પુરાવો અને જુબાની તે નિયમ અનુસાર લેવા જોઇશે