કાયૅવાહી મોકુફ રાખવા બાબત - કલમ:૨૮૯

કાયૅવાહી મોકુફ રાખવા બાબત

કલમ ૨૮૪ હેઠળ કમિશન કાઢવામાં આવ્યુ હોય તે દરેક કેસમાં કમિશન બજીને પરત આવવા માટે વાજબી રીતે પુરતો થાય એવા નિર્દિષ્ટ સમય સુધી તપાસ ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહી મોકુફ રાખી શકાશે