કેટલાક સરકારી વૈજ્ઞાનિક નિષ્ણાતોના રિપોર્ટ - કલમ:293

કેટલાક સરકારી વૈજ્ઞાનિક નિષ્ણાતોના રિપોર્ટ

(૧) આ અધિનિયમ હેઠળની કોઇ પણ કાયૅવાહી દરમ્યાન તપાસ કે પૃથકકરણ તેમજ રિપોટૅ માટે તેને યોગ્ય રીતે સોંપાયેલ કોઇ બાબત કે વસ્તુ અંગે જેને આ કલમ લાગુ પડતી હોય તે સરકાર વૈજ્ઞાનિક નિષ્ણાંતની સહીવાળો રિપોર્ટ હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજનો આ અધિનિયમ હેઠળની કોઇ પણ નપાસ ઇન્સાફી કાર્યવાહી કે બીજી કાર્યવાહીમાં પુરાવા તરીકે ઉપયોગકરી શકશે

(૨) કોર્ટ પોતાને યોગ્ય લાગે તો એવા નિષ્ણાતને બોલાવી તેના રીપોર્ટની બાબત અંગે તેને તપાસી શકો.

(૩) જયારે એવા નિષ્ણાંતને કોર્ટ બોલાવેલ હોય અને તેઓ જાતે હાજર રહી શકે તેમ ન હોય ત્યારે કોર્ટ તેમને જાતે હાજ રહેવાનું સ્પષ્ટ રીતે ફરમાવ્યું હોય તે સિવાય

પોતાની સાથે કામ કરતા અને કેસની હકીકતોના જાણકાર તેમજ પોતાના વતી કોટૅમાં સંતોષકારક રીતે જવાબ આપી શકે તેવા જવાબદાર અધિકારીને પોતાની વતી કોટૅમાં

(૪) આ કલમ નીચેના સરકારી વૈજ્ઞાનિક નિષ્ણાંતોને લાગુ પડે છે હાજર રહેવા તે મોકલી શકશે

(ક) સરકારી રાસાયણીક પરીક્ષક કે મદદનીશ રાસાયણિક પરીક્ષક

(ખ) સ્ફોટક દ્રવ્યોના ચીફ (કંટ્રોલર)

(ગ) ગળા છાપના બ્યુરોના નિયામક (૫) મુંબઇ ખાતેના હાક્કીન ઇન્સ્ટિટ્યુટના નિયામક

(ચ) કેન્દ્રીય અદાલતી વિજ્ઞાન પ્રોગશાળાના કે રાજય અદાલતી વિજ્ઞાન પ્રયોગશાળાના નિયામક (નાયબ નિયામક અથવા મદદનીશ નિયામક) (છ) સરકારી .ડી નિષ્ણાંત

(જ) આ હેતુ માટે કેન્દ્ર સરકાર દ્રારા જાહેરનામા દ્રારા નિર્દિષ્ટ કરે તેવી બીજા કોઇ સરકારી વૈજ્ઞાનિક નિષ્ણાંત