દુષ્પ્રેરણ - કલમ - 107

કલમ - ૧૦૭

કોઈ કૃત્ય કરવા માટે બીજી કોઈ વ્યક્તિને ખોટી રીતે પ્રેરે અથવા બીજી વ્યક્તિઓ કોઈ કાવતરામાં સામેલ થાય અથવા ટોળીને કોઈ કૃત્ય કરવામાં ઇરાદાપૂર્વક મદદ કરે,તે વ્યક્તિ ને કૃત્યનું દુષ્પ્રેરણ કરે છે.