
જેની વિરૂધ્ધ કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે વ્યકિત પોતાનો બચાવ કરવાનો હક
કોઇ ફોજદારી કોટૅ સમક્ષ જેની ઉપર કોઇ ગુનાનો આરોપ મુકવામાં આવ્યો હોય અથવા એવી કોઇ કોટૅમાં આ અધિનિયમ મુજબ જેની વિરૂધ્ધ કોઇ કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય તે વ્યકિતને પોતાની પસંદગી પ્રમાણેના વકીલ મારફતે પોતાનો બચાવ કરવાનો હક રહેશે
Copyright©2023 - HelpLaw