દુષ્પ્રેરણ - કલમ - 108

કલમ - ૧૦૮

દુષ્પ્રેરણ - કોઈ વ્યક્તિ ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરે અથવા કાયદાની દ્રષ્ટીએ કૃત્ય ગુનો બની શકે એવી વ્યક્તિ,જાણકારીથી કોઈ કૃત્ય કરે તો ગુનો બને એવા કૃત્યનું દુષ્પ્રેરણ કરે તે વ્યક્તિ દુષ્પ્રેરક છે.