
મૌખિત દલીલો અને દલીલોની યાદી
(૧) કાયૅવાહીનો કોઇ પણ પક્ષકાર પોતાનો પુરાવો પુરો થયા પછી
જેમ બને તેમ જલદી ટુકી મૌખિક દલીલો કરી શકશે અને મૌખિક દલીલો હોય તે પુરી ક। પહેલા પોતાના કેસના સમથૅનમાં ટુંકી અને જુદા જુદા શિષૅક હેઠળની દલીલોની એક યાદી શકશે અને એવી દરેક યાદી રેકડૅનો ભાગ થશે આપવી જોઇશે . રજુ કરી
(૨) એવી દરેક યાદીની એક નકલ સામા ૫૦૦ ષને સાથોસાથ
(૩) કોટૅને લેખિત કારણસર કાયૅવાહી મુલતવી રાખવાનુ જરૂરી જણાય તે સિવાય લેખિત દલીલો રજુ કરવા માટે કાયૅવાહી મુલતવી રાખવાનુ મંજુર કરી શકાશે નહી (૪) કોટૅનો અભિપ્રાય એવો થાય કે મૌખિક દલીલો ટુંકી કે પુરતી
નથી તો તે એવી દલીલોનુ નિયમન કરી શકશે
Copyright©2023 - HelpLaw