કોઇ વાત જાહેર કરવવા માટે દબાણ નહી કરવા બાબત - કલમ:૩૧૬

કોઇ વાત જાહેર કરવવા માટે દબાણ નહી કરવા બાબત

કલમ ૩૦૬ અને કલમ ૩૦૭માં જણાવેલ હોય તે સિવાય કોઇ આરોપીની પોતાની જાણમાં હોય તે બાબત જાહેર કરવા કે ન કરવા માટે તેના ઉપર વચન કે ધમકી આપીને અથવા બીજા રીતે દબાણ કરી શકાશે નહી.