
આરોપી કાયૅવાહી સમજતો ન હોય ત્યારે કાયૅરીતિ
આરોપી ગાંડો ન હોવા છતા તેને કાયૅવાહી સમજાવી શકાય નહી તે પ્રસંગે કોટૅ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી ચાલુ રાખી શકશે અને હાઇકોટૅ સિવાયની કોઇ કોટૅ તે કાયૅવાહીના પરિણામે ગુનો સાબિત થાય તો કેસના સંજોગોના રિપોટૅ સાથે કાયૅવાહીના કાગળો હાઇકોટૅને મોકલવા જોઇશે અને હાઇકોટૅ તે અંગે પોતાને યોગય લાગે તેવો હુકમ કરવો જોઇશે
Copyright©2023 - HelpLaw