
તપાસ કે ઇન્સાફી કાયૅવાહી શરૂ થયા પછી મેજિસ્ટ્રેટને કેસ કમિટ કરવા જેવો લાગે ત્યારે કાયૅરીતિ
જો મેજિસ્ટ્રેટ સમક્ષના ગુનાની કોઇ તપાસમાં કે ઇન્સાફી કાયૅવાહીમાં ફેંસલામાં સહી કરતા પહેલા કાયૅવાહીના કોઇ પણ તબકકે તેને એમ લાગે કે કેસની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ કોટૅ કરવી જોઇએ તો આ અધિનિયમમાં આ પહેલા જણાવેલી જોગવાઇઓ હેઠળ તેણે તે કેસ કોટૅને કમિટ કરવો જોઇશે અને તેમ થયે પ્રકરણ ૧૮ની જોગવાઇઓ તેવી તે કમિટ કરેલા કેસને લાગુ પાડશે
Copyright©2023 - HelpLaw