દુષ્પ્રેરણ - કલમ - 109

કલમ - ૧૦૯

દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં ન આવી હોય ત્યારે દુષ્પ્રેરણની શિક્ષા તે ગુના માટે ઠરાવેલી શિક્ષા કરવામાં આવશે.