મગજની અસ્થિરતાને કારણે નિદોષ ઠરાવી છોડી મુકવાનો ફેંસલો
કોઇ આરોપીએ જે સમયે કોઇ ગુનો કયૅ નુ કહેવામાં આવતુ હોય તે સમયે તે અસ્થિર મગજનો હોવાથી જે કૃત્યથી ગુનો બનતો હોવાનુ કહેવામાં આવતુ હોય તે કૃત્યનો પ્રકાર જાણવા અથવા તે ગેરકાયદે કે કાયદા વિરૂધ્ધનુ હોવાનુ જાણવા પોતે અસમથૅ હતો એવા કારણે તેને નિર્દેોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ હોય તો તે આરોપીએ કૃત્ય કર્યું હતુ કે નહી તે હકીકત નિણૅયમાં સ્પષ્ટ રીતે જણાવવી જોઇશે
Copyright©2023 - HelpLaw