દુષ્પ્રેરણ - કલમ - 110

કલમ - ૧૧૦

દુષ્પ્રેરિત વ્યક્તિ દુષ્પ્રેરકનો ઈરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા તે ગુના માટે ઠરાવેલી શિક્ષા કરવામાં આવશે.