
ઇન્ચાર્જ અધિકારીને કાર્યો બજાવવાનો અધિકાર આપવાની રાજય સરકારની સતા
કલમ ૩૩૦ કે કલમ ૩૩૫ની જોગવાઇઓ હેઠળ કોઇ વ્યકિતને જેમા અટકાયતમાં રાખેલ હોય તે જેલના ઇન્ચાર્જ અધિકારીને કલમ ૩૩૭ કે કલમ ૩૩૮ હેઠળ જેલોના ઇન્સ્પેકટર જનરલનાં તમામ કે કોઇ કાર્યો બજાવવાની સતા રાજય સરકાર આપી શકશે
Copyright©2023 - HelpLaw