ખચૅ આપવાનો હુકમ કરવાની સતા - કલમ:૩૪૨

ખચૅ આપવાનો હુકમ કરવાની સતા

કલમ ૩૪૦ હેઠળ ફરિયાદ કરવા માટેની અરજીની અથવા કલમ ૩૪૧ હેઠળની અપીલની કાયૅવાહી કરતી કોઇપણ કોટૅને ન્યાયી લાગે તેવો ખચૅ અપાવવા સબંધી હુકમ કરવાની સતા રહેશે