રજીસ્ટ્રાર કે સબ રજીસ્ટ્રાર દિવાની કોટૅ કયારે ગણાય - કલમ:૩૪૭

રજીસ્ટ્રાર કે સબ રજીસ્ટ્રાર દિવાની કોટૅ કયારે ગણાય

રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ હેઠળ નિમાયેલા રજીસ્ટ્રાર કે સબ રજીસ્ટ્રાર રાજય સરકાર એવો આદેશ આપે ત્યારે કલમો ૩૪૫ અને ૩૪૬ના અથૅમાં દિવાની કોટૅ ગણાશે